CategoriesHealthy Foods

Organic food in your budget – “#મારો પરિવાર સ્વસ્થ પરિવાર”

EAT ORGANIC BE HEALTHY

શું તમે પણ તમારા પરિવાર ને સ્વસ્થ રાખવા માંગો છો…? 

તમે પણ તમારા પરિવાર ને સારું ભોજન આપવા માંગો છો..?

તમે જાણો છો તમારી રસોઈ માં વપરાતા ઓઇલ ના 40% સુધી ની ભેળસેળ છે. ? અને  એ જાણવા છતાં કેમ 

ચૂપ છો. તામારી  આ ચુપ્પી નું પરિણામ તમારા બાળકો ને આગળ જતાં ભોગવવું પડી શકે છે જે બિચારા જાણતા નથી કે તેમને ખવડાવા માં આવતું ફૂડ આટલી ભેળસેળ વાળું છે. 

દરેક વ્યક્તિ પોતાના પરિવાર અને બાળકો ને સારું જ ભોજન આપવા માંગે છે. પણ આ વધતી મોંઘવારી માં નોર્મલ વસ્તુ ખાવી પણ મોંઘી લાગે ત્યાં ઓર્ગનીક તો ઘણું મોંઘું હોય છે. આ પ્રશ્ન દરેક ઘર નો છે. પણ સમાધાન શું..?

તો શું આપણે જાણતા હોઈએ કે અત્યારે ઘર માં ફૂડ આવે એ જહેરી અને કેમિકલ વાળું છે તો પણ પરિવાર ને એજ ખવાડવું. ..? અજાણતા માં ભૂલ થાય પણ જાણી જોઈ ને પરિવાર ને કેમિકલ વાળું ફૂડ ખવડાવવું એ ભૂલ છે. કે પછી મજબૂરી..? જે હોય તે પણ હવે સમય આવી ગયો છે પોતાના પરિવાર માટે ઘર ને કેમિકલ ફ્રી કરવાનો અને પોતાના પરિવાર ના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવાનો. 

તો “#મારો પરિવાર સ્વસ્થ પરિવાર” અભિયાન માં જોડાવા માટે સંપર્ક કરો 7227 00 6161. અમે આપના સમય અનુસાર આપના સ્થળ પર આવી અને જાણકારી આપશું એ પણ બિલકુલ ફ્રી કેમકે અમારું આ અભિયાન લોકો ને ફૂડ માં થતી ભેળસેળ થી જાગરૂક કરવા અને લોકો સુધી શુદ્ધ વસ્તુ પોતાના બજેટ માં પહોંચાડવા માટે છે.  

અમે,

પરિવાર ના સભ્ય,

પરિવાર ની ઇનકમ, 

પરિવાર નું હેલ્થ સ્ટેટસ અને 

પરિવાર ક્યાંથી બિલોન્ગ કરે છે 

એના આધાર પર એ પોતાના પરિવાર ને કઈ રીતે શુદ્ધ ફૂડ આપી શકે છે. એના માટે પ્રયત્ન કરી છીએ. બીજા પણ વધુ થી વધુ લોકો ને શેર કરો કેમકે દરેક ને પોતાનો પરિવાર સ્વાસ્થ જોઈએ છે. 

અને આ શુદ્ધ ફૂડ પર વધારે ધ્યાન ના અપાતું  હોય તો હોસ્પિટલ ના કેન્સર વોર્ડ  નું ચક્કર લગાવી લેજો હેલ્થ ની વેલ્યુ સમજાઈ જશે કેમકે હેલ્થ અને ફૂડ ત્યારે જ યાદ અવવે જ્યારે પરિવાર નું કોઈ સભ્ય બીમાર હોય. આપણી  સંસ્કૃતિ માં કહેવાયું છે કે પહેલું સુખ તે જાતે નર્યા.

બાળક ના સ્કૂલ ફી, ટયુસન ફી, જેટલી જરૂરી છે એટલું જ જરૂરી છે એનનું સારું સ્વાસ્થ્ય. તો આજે જ પોતાના બાળકો અને પરિવાર માટે સારું અને કેમિકલ/ભેળસેળ ફ્રી ફૂડ શોધો કેમ કે તમારો પરિવાર તમારી જવાબદારી.

તો હમણાં જ સંપર્ક કરો બને બનાવો તમારા પરિવાર ને વધુ સ્વસ્થ. 7227 00 6161 & www.orgomanya.com

#organicfood #organiclifestyle #organicinbudget #healthyhabits #healthyfood #મારો પરિવાર સ્વસ્થ પરિવાર”